વિશ્વ કેન્સર દિવસ નિમિતે માળીયાહાટીના તાલુકાના આરોગ્ય કર્મચારીઓનું બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

વિશ્વ કેન્સર દિવસ નિમિતે માળીયાહાટીના તાલુકાના આરોગ્ય કર્મચારીઓનું બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
જૂનાગઢ : વિશ્વ કેન્સર દિવસ ઉજવણી અંતર્ગત માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડુ ખાતે આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ અને તાલુકા હેલ્થ ઓફિસ માળિયા દ્વારા માળિયા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ નું બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય કર્મચારીઓને બ્રેસ્ટ કેન્સર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકાના મેડિકલ ઓફિસરો પણ હાજર રહેલ હતા. આ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો ડો.આભા મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમા આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટના વર્ષાબેન દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે ક્રિશ ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300