રાજકોટ શહેરમાં સક્રિય થઇ મોબાઈલ ચોર ગેંગ

રાજકોટ શહેરમાં માત્ર ૧૫ સેકન્ડ લોકોના ખિસ્સામાંથી ચોરી કરે છે. મોબાઈલ ફોન વેપારીનું ધ્યાન બે ધ્યાન કરી ૧૫ સેકન્ડમાં કરી મોબાઇલની ચોરી. સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ ફૂટેજ આવ્યા સામે. રાજકોટ શહેરમાં સોની બજારમાં આવેલ દુકાનમાં વેપારીના ખિસ્સામાંથી કરવામાં આવી મોબાઇલ ચોરી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)