યુવા સેના ડીસા બનાસકાંઠા દ્વારા ગાંધી નિર્વાણ દિને ગાંધીજી પ્રતિમાને પુષ્પમાળા અર્પણ…

યુવા સેના ડીસા બનાસકાંઠા દ્વારા ગાંધી નિર્વાણ દિને ગાંધીજી પ્રતિમાને પુષ્પમાળા અર્પણ…
Spread the love

આજે મહાત્મા ગાંધી ના નિર્વાણ દિન (તા- ૩૦- જાન્યુઆરી- ૧૯૪૮) નિમિત્તે યુવા સેના – ડીસા અને બનાસકાંઠાના કાર્યકર્તાઓ દ્વારા ડીસા નગરના મધ્યમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી … તેમને સ્વતંત્રતા મેળવવા માટે આઝાદી ની લડતમાં કરેલા સત્યાગ્રહો … બલિદાન, ત્યાગ ,અર્પણ અને સમર્પણની તમામ બાબતોનુ સ્મરણ કરવામાં આવ્યું… તેમજ મહેશભાઈ મનવર ના સ્વર્ગીય ધર્મપત્ની ની પુણ્યતિથિ નિમિત્તે અને ગાંધી નિર્માણ દિન નિમિત્તે ડીસા તાલુકા ના મહાદેવિયા ગામે વિચરતી જાતિના લોકોના બાળકો ને યુનિફોર્મ અને ગરમ કપડા ,અને નાના બાળકોને સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા…

સદર કાર્યક્રમમાં બળદેવભાઈ રાયકા – ડીસા (જિલ્લા અધ્યક્ષ-યુવા સેના બનાસકાંઠા) ઉપાધ્યક્ષ- મહેશભાઈ મનવર, ચંદુભાઈ એ.ટી.ડી (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રિટાયડ શિક્ષક), જયેશભાઇ પરમાર (પ્રમુખ – યુવા સેના ડીસા શહેર) ઈશ્વરભાઈ રાવળ (તંત્રી ” વંચિતો ની વાચા” ન્યુઝ પેપર) નરસિંહભાઈ દેસાઈ( મીડિયા સેલ પ્રમુખ), અને શશીકાંતભાઈ ત્રિવેદી (એડવાઈઝર યુવા સેના)નારણભાઈ ભાઞળિયા ( જિલ્લા પ્રમુખ- આઈટી સેલ બનાસકાંઠા) દિનેશભાઈ દેસાઈ (લીગલ એડવાઈઝર-યુવા સેના) વગેરે કાર્ય કરતો આજ રે કાર્યક્રમ સફળ બનાવ્યું હતો..

IMG-20210131-WA0000.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!