વેરાવળ માં A.A.P નાં નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

આજ રોજ વેરાવળ શહેર પ્રમુખ શ્રી મનીષભાઈ રમેશભાઈ વાયલુ ના અધ્યક્ષ સ્થાને આમ આદમી પાર્ટી ની નવનીયુકત થયેલા પદાધિકારીઓ અને કાયૅકતાઓ નો સન્માન સમારોહ રાખવામાં આવેલ હતું તેમજ આવનારી ૨૦૨૨ વિધાનસભાને ધ્યાન માં રાખી મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં
જીલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ચૌહાણ,
પ્રમુખ શ્રી મનીષભાઈ વાયલુ,
મહિલા પ્રમુખ શ્રી ચંપાબેન વૈશ્નવ,
ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ જીમુલીયા,
ઉપપ્રમુખ શ્રી ઈરફાન ઇકબાલભાઇ પંજા ધુલીયાવાળા,
મહામંત્રી શ્રી ડો હિતેષભાઇ જીમુલીયા,
મહામંત્રી શ્રી જાવેદભાઈ સફર,
મંત્રી શ્રી હુસેનભાઇ પંજા,
મંત્રી શ્રી હુસેનભાઇ કાલવાત,
મંત્રી શ્રી રવીભાઈ પી. ઞોહેલ,
યુવા પ્રમુખ શ્રી સંજયભાઈ વાસણ,
ગ્રામ્ય પ્રમુખ શ્રી હરેશભાઈ ચાવડા,
ગ્રામ્ય ઉપપ્રમુખ શ્રી ઞીઞાભાઈ પંપાણીયા,
ગ્રામ્ય ઉપપ્રમુખ શ્રી ડો શેખ સાહેબ,
ગ્રામ્ય ઉપપ્રમુખ શ્રી સામતભાઈ સોલંકી,
ગ્રામ્ય ઉપપ્રમુખ શ્રી માંડાભાઈ વારા,
ગ્રામ્ય પ્રભારી શ્રી હમીરભાઇ રામ,
ગ્રામ્ય મહામંત્રી દિનેશભાઈ સોલંકી,
સહિતના હોદ્દેદારો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોટ~જાવેદ ચૌહાણ

રિપોર્ટ~જાવેદ ચૌહાણ
લોકાર્પણ દૈનિક ન્યૂઝ વેરાવળ
લોકાર્પણ દૈનિક ન્યૂઝ વેરાવળ