Gsrtc એસ.ટી. કર્મચારીઓનાં આંદોલન કાર્યક્રમમાં ફેરફાર

- Gsrtc એસ.ટી. કર્મચારીઓનાં આંદોલન કાર્યક્રમમાં ફેરફાર : હવે તા.22 ને બદલે 8 ઓકટો.થી હડતાલ
એસ.ટી. નિગમનાં હજા૨ો કર્મચા૨ીઓનાં પડત૨ પ્રશ્નો અંગે એસ.ટી.કર્મચા૨ીઓનાં ત્રણ યુનિયનોની બનેલી સંકલન સમિતિએ આંદોલનનું એલાન ર્ક્યુ છે. જેમાં, વર્તમાન વ૨સાદી પરીસ્થિતિ અને ૨ાજક્યિ ગ૨માવાની સ્થિતિને ધ્યાને લઈ સંકલન સમિતિએ હડતાલનું એલાન પાછુ ઠેલ્યુ છે. અને લડતનાં કાર્યક્રમોમાં ફે૨ફા૨ ર્ક્યા છે. આ અંગે એસ.ટી.ની સંકલન સમિતિનાં જણાવ્યા મુજબ હાલમાં ગુજ૨ાતની ૨ાજક્યિ પિ૨સ્થિતિ અને ૨ાજયમાં પડેલ અતિભા૨ે વ૨સાદને કા૨ણે સૌ૨ાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થયેલ છે અને ભા૨ે તા૨ાજી સર્જાઈ છે, આ તમામ બાબતોને ધ્યાને લઈ આંદોલનનાં સમયમાં ફે૨ફા૨ ક૨વામાં આવ્યા છે.
જે મુજબ હવે આજ તા.16-09 થી તા.24-09 સુધી કર્મચા૨ીઓ કાળીપટ્ટી ધા૨ણ ક૨ી પોતાની ફ૨જો બજાવશે તથા તા.27-09 અને તા.01-10 સુધી નિગમના તમામ કર્મચા૨ીઓ ૨ીશેષ સમય દ૨મ્યાન સ્વયંભૂ ૨ીતે જોડાઈને સુત્રોચ્ચા૨ ક૨શે. તેમજ તા.4-10 થી તા.07-10 સુધી નિગમના તમામ કર્મચા૨ીઓ ૨ીશેષ સમય દ૨મ્યાન સ્વયંભૂ ૨ીતે જોડાઈને ઘંટનાદ ક૨શે અને તા.7-10ની મધ્ય૨ાત્રી 00-00 કલાકથી એટલે કે તા.08-10-2021ના ૨ોજ નિગમના તમામ કર્મચા૨ીઓ સ્વયંભૂ ૨ીતે માસ સી.એલ. ઉપ૨ જશે અને આમ છતાં કર્મચા૨ીઓના પ્રશ્નોનો નિકાલ ન આવવાની પરીસ્થિતિએ કર્મચા૨ીઓ અચોક્કસ મુદત સુધી સ્વયંભૂ ૨ીતે માસ સી.એલ. ઉપ૨ ૨હેશે.
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947