નિતીન પટેલ પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા! ના-ભાઈ-ના

નિતીન પટેલ પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા! ના-ભાઈ-ના
Spread the love

નિતીન પટેલ પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા! ના-ભાઈ-ના
ગઈકાલે મંત્રીમંડળમાંથી પડતા મુકાયાનો સંકેત મળતા જ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ખૂબ જ નારાજ હોવાના ખબર બાદ તેઓ ગાંધીનગર બાજુમાં વસંત વગડા અને પુર્વ પ્રમુખશ્રી શંકરસિંહ વાઘેલાને મળવા દોડી ગયા હતા અને બન્ને નેતાઓએ એક કલાક સુધી ચર્ચા કરી હોવાના અહેવાલથી ભાજપમાં નવી સનસનાટી ફેલાઈ હતી. ખજુરાહો કાંડથી ભાજપમાં બળવો કરનાર શ્રી વાઘેલા ફરી એકશનમાં આવ્યા હોવાના સંકેત પણ આ સમાચારથી મળ્યા હતા પરંતુ બાદમાં બન્ને નેતાઓ આવી કોઈ મુસીબત થઈ હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ થોડો સમય આ પ્રકારના સનસનાટી ભર્યા અહેવાલથી જબરી સનસનાટી ફેલાઈ હતી.

રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!