ભરૂચ ના પ્રેસ રિપોર્ટર મનીષભાઈ કંસારા નો આજે જન્મદિવસ છે

ભરૂચ ના પ્રેસ રિપોર્ટર મનીષભાઈ કંસારા નો આજે જન્મદિવસ છે
ભરૂચમાં પ્રેસ રિપોર્ટર તરીકે ફરજ બજાવતાં અને ખુબજ સેવાભાવી મનીષભાઈ કંસારાનો આજે જન્મદિવસ છે મનીષભાઈ કંસારા કે જેઓ પોતાના મિત્રો સાથે મળીને ભરૂચમાં વર્ષો થી અનેક સેવા કાર્યો માં નિમિત્ત બની રહ્યાં છે.
સાથે સાથે ભરૂચમાં કોઈ પણ સુખ અને દુઃખ ના પ્રસંગે ભરૂચના લોકો ની લાગણી ફેસબૂક માં વ્યક્ત કરી તેમને હૂંફ આપી રહ્યાં છે ત્યારે બહોળા પ્રમાણમાં મિત્ર વર્તુળ ધરાવતાં મનીષભાઈ કંસારા ને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 63528 18965 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યાં છે
આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશાં માટે કિંમતી રહેશે.
ભગવાન દુર રાખે તમને બધાં દુઃખ થી
જન્મદિન મુબારક હો
દિલ ની ઘેરાઈ થીં
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે
ઘર ને ઝળહળવા માટે,
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે
ભગવાન શ્રી દ્વારકાધીશ મનીષભાઈ ને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજનાં આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું.
આજે મનીષભાઈ ના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો, સગાસબંધીઓ, વ્યાપારી મિત્રો મનીષભાઈ ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ ન્યૂઝ પરિવાર તરફથી પણ આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહ્યાં છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.