રાજકોટ ના પુનીતનગર વાવડી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે રિક્ષાચાલક પકડાયો

રાજકોટ ના પુનીતનગર વાવડી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે રિક્ષાચાલક પકડાયો
Spread the love

રાજકોટ ના પુનીતનગર વાવડી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે રિક્ષાચાલક પકડાયો.

રાજકોટ ના પુનીતનગર વાવડી ગામ નજીક પાણીના ટાંકા પાસે તાલુકા પોલીસ મથકના P.I જે.વી.ધોળા, P.S.I એન.ડી.ડામોર, અજયભાઈ ઓડેદરા, મનીષભાઈ સોઢીયા નાઓએ ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી રિક્ષાનં. GJ-1-T 1768 સાથે રિક્ષાના ચાલક વિનોદનગર આવાસ ક્વાર્ટસમાં રહેતા જતીન હંસરાજ મકવાણા ઉ.૨૬ ને ઝડપી લઇ તેની પાસેથી અલગ-અલગ ૫૧ બોટલ દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ૭૦ હજારની રિક્ષા સહિત ૯૬ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!