ગાંધીધામમાં એક ડોક્ટર દ્વારા એક પત્રકાર નું સન્માન કરવામાં આવ્યું

ગાંધીધામમાં એક ડોક્ટર દ્વારા એક પત્રકાર નું સન્માન
આદિપુર માં આવેલ જોશી ક્લિનિકના ડોક્ટર નરેશ.એલ. જોશીએ પૂર્વ કચ્છના જાણીતા એન્કર રાઇટર અને રિપોર્ટર ભારતી માખીજાણીનુ ટોર્ચ આપીને સન્માન કર્યું હતું. મોટાભાગે લોકો પુષ્પગુચ્છ આપીને સન્માન કરે છે પરંતુ ડૉક્ટર જોશીનું ટોર્ચ આપવા પાછળ મુખ્ય કારણ હતું કે મીડીયા જ એક એવું માધ્યમ છે જે સત્ય ઉપર પ્રકાશ પાડે છે. ટોર્ચ આપીને તેઓએ હંમેશા સત્ય ઉપર પ્રકાશ પાડવા માટે આશીર્વાદ આપ્યા હતા.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756