જૂનાગઢ ગીરીરાજ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ ઠક્કર ગુમ

જૂનાગઢ ગીરીરાજ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ ઠક્કર ગુમ
જૂનાગઢ : જૂનાગઢ ગીરીરાજ સોસાયટી રામેશ્વર મંદિર પાછળ બ્લોકમાં રહેતા ભાવેશભાઇ હરસુખભાઇ ઠક્કર તા.૨૭/૪/૨૦૨૨ને ૧૦ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી કોર્ટમાં જવાનું કહી જતા રહ્યા બાદ ગુમ થયા છે. તેમની ઉંમર ૪૯ વર્ષ, ઉંચાઇ ૫.૫ ફુટ, બાધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. ભાવેશભાઇના આંખ પાસે જુનુ લાગેલાનું નિશાન છે. તેમણે લાઇટ બ્લુ કલરનું પેન્ટ તથા આછા વાદળી કલર જેવો શર્ટ પહેર્યો છે. આ આધેડની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જૂનાગઢ બી ડિવીઝન પોલીસે જણાવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756