ગુજકોસ્ટ સ્થાપિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વેકેશન વર્કશોપનું આયોજન કરાયું

ગુજકોસ્ટ સ્થાપિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વેકેશન વર્કશોપનું આયોજન કરાયું
ધો.૫ થી ૧૦ના વિદ્યાર્થીઓએ તા.૩ મે સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
જૂનાગઢ : બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વેકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૫ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ જુદા-જુદા તથા અવનવા વિજ્ઞાન રમકડાં, ગણિત રમકડાં , રોબોટિક્સ, રોકેટરી, પઝલ, સાયન્સ સીટી પ્રવાસ, ફન વીથ ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વગેરે જેવા વર્કશોપો મેં માસ દરમિયાન યોજવામાં આવશે. જેમનું રજીટ્રેશન કરાવવું ફરજીયાત છે તો વહેલા તે પહેલાંના ધોરણે નામ નોંધણી કરાવવી જરૂરી છે. જેમની થીમ આવો કંઈ કરી બતાવયે તો તા.૦૩/૦૫/૨૦૨૨ સુધીમાં રજીટ્રેશન કરાવી લેવા અખબારી યાદીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા જણાવેલ હતું .
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756