અમદાવાદ ખાતે મોઢ મોદી સમાજ ટ્રસ્ટ ની કોર કમિટી ની મિટિંગ યોજાય

અમદાવાદ ખાતે મોઢ મોદી સમાજ ટ્રસ્ટ ની કોર કમિટી ની મિટિંગ યોજાય
સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ
સંસ્થાના કાર્યકારી પ્રમુખ માનનીય શ્રી પુર્ણેશભાઈ મોદી( ધારાસભ્ય, સુરત – પશ્ચિમ)ની અધ્યક્ષતા હેઠળ સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ ની કોર કમિટી ની મિટિંગ તા. ૧૫ – ૩ – ૨૫ ના શનિવારના રોજ અમદાવાદ સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે યોજાઈ.
સંસ્થા દ્વારા યોજવામાં આવેલ લગ્ન પરિચય મેળા, આવનાર આગામી સમયમાં મોઢેરા ખાતે આયોજિત સામાન્ય સભા સંમેલનનું આયોજન તેમજ એપ્રિલ ૨૦૨૫ થી શરૂ થતી નવી ટર્મ માટેના હોદેદારોની નિમણૂક વગેરે મુદ્દા ઉપર સૌ સભ્યોના મંતવ્ય લેવામાં આવ્યા.
અંતમાં સંસ્થાના મહામંત્રી શ્રી હસમુખભાઈ મોદીએ, મુદ્દાસર, પરિણામ લક્ષી ચર્ચા વિચારણા માટે સૌ કોર કમિટી સભ્યોનો આભાર વ્યક્ત કર્યો.
રિપોર્ટ: ભરતકુમાર શાહ તથા સિધ્ધાર્થ જાડાવાળા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300