મંછીપાડા ગામે જરૂરિયાત મંદોને ગરમ ધાબળા ઓનું વિતરણ કરાયું

મંછીપાડા ગામે જરૂરિયાત મંદોને ગરમ ધાબળા ઓનું વિતરણ કરાયું
Spread the love

શિયાળામાં કડકડતી ઠંડી ની ઋતુમાં બચવા જરૂરીયાતમંદ લોકોના રક્ષણ માટે મંછીપાડા ગામે ધાબળાઓ વિતરણ કરાયું


નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં
મંછીપાડા ગામ ખાતે જરૂરિયાત મદ ગરીબ લોકો ને ગરમ ધાબળાઓનું વિતરણ નો એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજીત કાર્યક્રમમાં કુટીલપાડા ગામના યુવા સામાજીક કાર્યકર જગદીશ વસાવા,સુંદરમ વસાવાએ વૃદ્ધ દાદા દાદી અને વિધવા મહિલાઓને ગરમ ધાબળાઓ તેઓના હસ્તે વિતરણ કર્યા હતા આમ ૬૫ જેટલાં જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાઓ આપવામાં આવ્યાં છે


શિયાળામાં કડકડતી ઠંડી ની ઋતુમાં ભારે પડતી ઠંડી ના કારણે લોકોના રૂહાટા ઉભા કરી હાડ થિજાવી કપાવી નાખે તેવી ઠંડી પડી રહી છે ત્યારે આવી પડી રહેલી કડકડળતી હાડ થિજાવી કપાવતી ઠંડીની સામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કેવી રીતે સામનો કરી પોતાનું રક્ષણ સામનો કરતા હશે તેવી ચિતામગ્ન કરી રહેલા આ બે યુવાનોના મનમાં સંવેદના જાગતા એક સમાજ સેવાનો અભિગમ દાખવી આવા જરૂરિયાતમંદ લોકો માટે આગળ આવ્યા છે હાલમાં કડકડળતી પડતી ઠંડી માં જરૂરિયાતમંદ ગરીબ લોકોના રક્ષણ માટે ચિતા કરી આ બે યુવાનો મદદની ભાવના ને આગળ ધપાવવાનું માનવ સેવાનું શ્રેષ્ઠ કાર્ય માટે આગળ આવી ને વૃદ્ધ દાદા દાદી અને વિધવા મહિલાઓને ગરમ ધકબળાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને હાડ થિજાવતી ઠંડી માં આવા જરૂરિયાતમંદ વૃદ્ધ દાદા દાદી અને વિધવા મહિલાઓ ને આર્થિક રીતના સગવડ નહીં હોવાના કારણે ઠંડીમાં ભારે હાલાકી ભોગવી ને વેઠતા હોય છે તેવા સમય માં ઠંડી થી બચવા માટે પોતાનું રક્ષણ મેળવી શકે તે માટે ગરમ ધાબળા ઓ આપવામાં આવ્યાં છે આમ ૬૫ જેટલાં જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાઓનું વિતરણ કરી સમાજ સેવાનું એક સર્વ શ્રેષ્ઠ કાર્ય કરી માનવ સેવાનું ઉતમ ઉદાહરણ પુરું પાડ્યું છે

રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!