યુનિવર્સિટી ખાતે એક દિવસીય વુમન્સ ડે નિમિત્તે સેમિનાર યોજાયો..

યુનિવર્સિટી ખાતે એક દિવસીય વુમન્સ ડે નિમિત્તે સેમિનાર યોજાયો..
પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના કન્વેસન હોલ ખાતે શુક્રવારે લો ડિપાર્ટમેન્ટ નો womans day વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં યુનિવર્સિટી ના કુલપતિ ડો.કિશોર પોરિયા,રજીસ્ટર રોહિત એન દેસાઈ ,સોફિયાખાન પઠાણ ફિમેલ એકટી વીસ્ટ અને એડવોકેટો અને અલગ-અલગ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટો હાજર રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવો એ મહિલાઓને લગતાં વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ની જાણકારી પ્રદાન કરી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300