વારાહીમાં 35 કનેક્શનમાં વીજચોરી પકડાઈ, 9.52 લાખનો દંડ ફટકારતુ ugvcl..

વારાહીમાં 35 કનેક્શનમાં વીજચોરી પકડાઈ, 9.52 લાખનો દંડ ફટકારતુ ugvcl..
Spread the love

વારાહી ગામમાં વીજ ચેકિંગ:યુજીવીસીએલની 20 ટીમે 514 કનેક્શન ચેક કર્યા..

વારાહીમાં 35 કનેક્શનમાં વીજચોરી પકડાઈ, 9.52 લાખનો દંડ ફટકારતુ ugvcl..

Ugvcl ની કાર્યવાહીથી વિસ્તારમાં વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો…

પાટણ જિલ્લાના સાંતલપુરના વારાહી ગામ અને આસપાસના વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા મોટું વીજ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન 20 ગાડીઓમાં કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન કુલ 514 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 35 કેસોમાં વીજચોરી પકડાઈ હતી. વીજચોરીના આ કેસોમાં 11 મીટરધારકો અને 24 લોકો દ્વારા થાંભલા પરથી સીધા વાયર નાખીને વીજચોરી કરતા ઝડપાયા હતા. યુજીવીસીએલની ટીમે વીજચોરી કરનારાઓ પાસેથી કુલ રૂપિયા 9.52 લાખનો દંડ વસૂલ કર્યો છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!