આંકલાવ : રણછોડપુરા,ખડોલ( હ) ગામે રીસરફેસીગ રોડના કામ નું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી

આંકલાવ : રણછોડપુરા,ખડોલ( હ) ગામે રીસરફેસીગ રોડના કામ નું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી
આંકલાવ તાલુકાના રણછોડપુરા,ખડોલ( હ) ગામે રીસરફેસીગ રોડનુકામ રુ 2 કરોડ 16 લાખ ના ખર્ચે થનારા રોડનું ખાતમુહુર્ત કરતા વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્યશ્રી અમિત ચાવડા
આંકલાવ તાલુકામાં અંદાજીત રુ. 2 કરોડ 16 લાખના ખર્ચ મંજૂરી મળતા (1)રણછોડપુરા- ખડોલ રોડ અંદાજીત રુ. 1 કરોડ 4 લાખ (2)ખડોલ- અમદાવાદીયાપુરા રોડ અંદાજીત રુ. 48 લાખ (3) ખડોલ- મહાદેવ પુરા રોડ અંદાજીત રુ. 64 લાખ ના ખર્ચે રીસરફેસની કામગીરી થનાર જેનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અને ધારાસભ્ય માનનીય શ્રી અમિતભાઇ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું પ્રસંગે આંકલાવ APMC ના ચેરમેન શ્રી મનુભાઈ પઢિયાર, આકલાવ તા. પં. પુ. ઉપપ્રમુખ ચંદ્રસિહ ઝાલા, સરપંચ ગોવિંદભાઈ ઠાકોર તથા પુ. સરપંચ સહિત આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા..
રિપોર્ટ : ભૂમિકા પંડ્યા. આણંદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300