વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા નિશુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા નિશુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા છેલ્લા નવ વર્ષથી નિશુલ્ક યાત્રાનું કરવામાં આવે છે
ત્યારે આજ રોજ વાઘોડિયા તાલુકાના દર રવિવારે આશીર્વાદ યાત્રાનું આયોજન કરે છે ત્યારે આજરોજ વાઘોડિયા તાલુકાના ભરવાડીયા પુરા થી કોટ ગણેશ સારંગપુર અને ભાવનગર માતાજીના દર્શન કરશે ત્યારે ગ્રામજનોએ ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ નો આભાર વ્યક્ત કર્યો હતો અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આશીર્વાદ આપ્યા હતા
રિપોર્ટ : સંદીપ પટેલ વાઘોડિયા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300