રાજકોટ : ચાલુ તપાસના આરોપીને પકડી પાડતી ભક્તિનગર પોલીસ

રાજકોટ શહેરમાં નાસ્તા ફરતા અને લાલશાહિથી દશૉવેલ આરોપી તથા ચાલુ તપાસમાં પકડવાના બાકી આરોપીને પકડવા સુચના કરેલ હોય. જે અંગે ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાયવનુ આયોજન કરવામાં આવેલ હોય. જે અનુસંધાને ડી.સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમિયાન બે ઇસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન I.P.C. કલમ. 394.337.323.504.506 મુજબ આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
- અનિશ યુનુશભાઈ દલ. ઉ.27 રહે. ભિસ્તવાડ શેરી. 5 મસ્જિદ પાસે રાજકોટ.
- હિરેન ભીખુભાઈ મકવાણા. ઉ.29 રહે. 150 ફૂટ રિંગ રોડ. R.M.C. કવાર્ટર બ્લોક નં.219 રાજકોટ.
મુદામાલ
- હિરો હોન્ડા મોટરસાયકલ. કિ.40.000
- એકસેસ મોટરસાયકલ. કિ. 15.000
- કુલ. 55.000 મુદામાલ
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા વિક્રમભાઈ ગમારા તથા સુભાષભાઈ ડાંગર તથા સલીમભાઇ મકરાણી તથા નિલેશભાઈ ચાવડા તથા ભાવેશભાઇ મકવાણા તથા મયુરસિંહ પરમાર તથા વાલજીભાઈ જાડા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા વિશાલભાઈ બસીયા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)