હારીજ જલિયાણ સ્કૂલ ખાતે હોળી ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ..

હારીજ જલિયાણ સ્કૂલ ખાતે હોળી ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ..
પાટણ જીલ્લાના હારીજ ખાતે આવેલ L.F.T. જલિયાણ સ્કૂલ કંપાઉન્ડમાં હોળી ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જલિયાણ સ્કૂલના નાના મોટા ભુલકાઓએ એક બીજા પર રંગબેરંગી રંગો લગાવી ધુળેટીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે શુભેચ્છાઓ પાઠવી ઉમંગભેર ઉજવણી કરી હતી.પાવન પર્વની ઉજવણી કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી મિતેશભાઇ ઠક્કર, પ્રિન્સિપાલ નિતલબેન ભટ્ટ, શિક્ષક ગણ સહિત સ્કૂલના બાળકો જોડાયા હતા.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300