વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમને પકડી પાડતી માલવીયા નગર પોલીસ

માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલી માહિતી પ્રમાણે પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર દેવાભાઇ ધરજીયા ની બાતમી આધારે લક્ષ્મીનગર શાકમાકેટ પાછળ નાના મૌવા મેઈન રોડ રાજકોટ ખાતેથી વરલી ફિચરનો જુગાર રમતા એક ઈસમને પકડી પાડવામાં આવેલ છે.
આરોપી
કનુભાઈ પોપટભાઈ ચાવડા. ઉ.73 રહે. જમનાનગર શેરી.5 સહકાર મેઈન રોડ રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એન.એન.યુડાસમા તથા જે.એસ.ચંપાવત તથા ભાવિનભાઇ ગઢવી તથા યુવરાજસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા દેવાભાઇ ધરજીયા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)