જૂનાગઢમાં ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળા દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ડી સ્ટાફ તેમજ હોમગાર્ડના ચુનંદા જવાનોને સાદા ડ્રેસમાં મેળામાં બંદોબસ્તમાં ખુબજ સરાહનીય કામગીરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં લોકોના મોબાઈલ પર્સની ઉઠંતરી તથા ચોરીના બનાવો અટકાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. આ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ડી સ્ટાફ તેમજ હોમગાર્ડના ચુનંદા જવાનોને સાદા ડ્રેસમાં મેળામાં બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલ હતા.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક સૌરભ સિંઘ દ્વારા શિવરાત્રી મેળામાં શકમંદોને ચેક કરવા માટે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.સી.કાનામીયા, એસ.ઓ.જી. પી.આઈ. એન.બી.બારોટ, પીએસઆઇ આર.કે.ગોહિલ, પીએસઆઇ જે.એમ.વાળા, ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા, એચ.વી.રાઠોડ, કે.કે.મારું, તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, જયંતીભાઈ, યુસુફભાઈ, જૈતાભાઈ, ગીરુભા, મુકેશભાઈ, નારણભાઇ, જૈતાભાઈ, ભદ્રેશભાઈ, આઝાદસિંહ, સહિતના સ્ટાફ ખાસ ચેકીંગ ટીમ બનાવી, મેળામાં આવતા લોકોના મોબાઈલ, પર્સ, સામાનની ચોરી થતી અટકાવવા, મદદ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવી, સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ.
આ ચેકીંગ દરમિયાન શકમંદો (૧) કમલેશ વશંતભાઇ પરમાર દે.પુ. ઉ.વ. ૨૦ (૨) અતુલ દીલીપભાઇ રાજકોટીયા બાવાજી ઉ.વ. ૧૯ રહે. ખાંપટ તા. જી. પોરબંદર (૩) ભાવેશભાઇ બાલાભાઇ રાઠોડ ઉ.વ.૧૯ રહે. મુબારકબાગ જુનાગઢ (૪) અશોક બળવંતભાઇ પંડીયા જાતે.બ્રાહમણ ઉ.વ. ૬૦ રે. રાજકોટ સોલવન્ટ ગોંડલ ચોકડી (૫) નંદકુમાર ગોવીંદ પ્રસાદ વિશ્વકરમા લુહાણા ઉ.વ.૩૭ રહે.રાજકોટસોલવન્ટ ગોંડલ ચોકી (૬) ભાવેશભાઇ હીરાભાઇ સુરેખા કોળી ઉવ.૨૨ રહે.રાજકોટ સોલવન્ટ ગોંડલ ચોકડી (૭) અનલ કનુભાઈ સોલંકી કોળી ઉ.વ.૨૦ રહે.નવાગઢ જેતપુર (૮) વિજયભાઇ રમેશભાઇ સોલંકી દે..પુ. ઉ.વ.૧૯ રહે.રાણાવાવ આવલ માતા મંદીર પાસે જય નગર સીટી (૯) અશોક બુધાભાઇ વાડીયાદી દે.પુ. ઉ.વ.૨૦ રહે.બોપલ તા.બોપલ જી.ગાંધીનગર (૧૦) અશોક નાનજીભાઇ વઢીયારી દે.પુ. ઉ.વ.૨૨ રહે.અમદાવાદ વટવા (૧૧) મનોજ હેમંત જેઠવા જાતે.કોળી ઉ.વ.૨૮ રહે. પરબંદર ભાવના ડેરી પાસે (૧૨) ભીખાભાઇ કનુભાઇ સોલંકી દે.પુ. રહે.ગોંડલ જુની મામલતદાર ઓફીસ સામે (૧૩) સન્ની ચંદુભાઇ રાઠોડ દે.પુ. ઉ.વ.૨૩ રહે. વીરપુર (૧૪) ભરતભાઇ બાબુચાઇ ચુડાસમા દે.પુ. ઉ.વ.૪૦ રહે.બામણાસા ગીર (૧૫) રોહીતભાઇ દીપકભાઇ સોલંકી દે.પુ. ઉ.વ.૧૮ રહે. હાઉસીંગ બોર્ડ પાસે જુનાગઢ (૧૬) અજય સામતભાઇ વાઘેલા દે.પુ. ઉ.વ.૧૯ રહે. સાબલપુર ભારત બોરીંગ પાછળ (૧૭) ગુલાબ દેવકરણ વાઘેલા દે.પુ. ઉ.વ.૩૪ રહે નદીની બાજુમાં ખેડા (૧૮) હરીઓમ તાવજીભાઈ દે.પુ. ઉ.વ.૨૬ રહે. વિરમગામ તળાવ પાછળ જી. અમદાવાદ (૧૯) મહેશ સુરેશભાઈ મકવાણા દે.પુ ઉવ. ૨૪ ધંધો.ભગારનો રહે.જેતપુર ઢોરના ચામડાના કારખાના પાસે (૨૦) ભાવેશ ગુગાભાઈ વાઘેલા દે.પુ ઉવ ૨૫ રહે. રૈયાની ધાર જામનગર રોડ રાજકોટ સ્થળ એસ.ટી. બસ સ્ટેન્ડ (૨૧) અશ્વિન રમેશભાઈ વાઘેલા ઉવ. ૨૫ રહે. પટ્ટી દરવાજા વીસનગર જી. મહેસાણા સ્થળ એસ.ટી. બસ સ્ટેન્ડ (૨૨) વિમલ ઉર્ફે વિકાસ વિનોદભાઈ વાઘેલા ઉવ. ૨૦ રહે. લાટી પ્લોટ કુવાડવા રોડ ભારત પેટ્રોલ પંપ પાસે રાજકોટ (૨૩) કરણ ગુગાભાઈ વાઘેલા ઉવ. ૨૧ રહે. રૈયાની ધાર જામનગર રોડ રાજકોટ (૨૪) કિશન રમેશભાઈ વાઘ દે.પુ ઉવ. ૨૫ રહે. લંકા વિજય હનુમાન મંદિર પાસે અમરેલી જામન્નામ પાસે (૨૫) દિપક કિશનભાઈ વાઘેલા ઉવ. ૨૦ રહે. નાના મૌના કેકેતી હોટલ પાસે રાજકોટ (૨૬) ભરત ગૌરધનભાઈ સોલંકી ઉવ. ૨૦ રહે. મણીનગર સાધના સોસાયટી સાવર કુડલા (૨૭) સોમા પુનાભાઈ પરમાર દે.પુ ઉવ. ૨૦ રહે. નવાગઢની ધાર જેતપુર (૨૮) અનીલ કાળુભાઈ સોલંકી દે.પુ. ઉવ. ૨૦ રહે. મુળ સુરેન્દ્રનગર ગામ સાકર તા. લખતર (૨૯) દિલીપ અશોકભાઈ ઠાકર ઉવ. ૨૪ રહે. આંળદ તાલુકા પંચાયત પાછળ (૩૦) વલ્લભ નાગજીભાઈ જોટીયા ઉવ, ૨૧ રહે. ચાંચ બંદર પીપાવાવ (૩૧) વિષ્ણુ મગનભાઈ સોલંકી દે.પુ. ઉવ. ૨૦ રહે. આંણદ આહ્યાના દવાખાના પાછળ (૩૨) જીગ્નેશ ગોપાલભાઈ મકવાણા કોળી ઉવ. ૨૧ રહે. વરલ તા. સિહોર ભાવનગર (૩૩) સંજય છોટાલાલ સેરીયા આદીવાસી ઉ.વ. ૨૦ રહે. કુંજ કારખાનામા સાબલપુર સોકડી જુનાગઢ (૩૪) રામચંદ વિશાલ સેરીયા આદીવાસી ઉવ. ૧૯ રહે, કુંજ કારખાનામા સાબલપુર સોકડી જુનાગઢ (૩૫) પીન્ટુભાઇ રમેશભાઇ દે.પુ. ઉ.વ. ૧૮ રહે.રાજકોટ (૩૬) અંબરભાઇ અશોકભાઇ સોલંકી ઉ.વ. ૧૮ રહે.વંથલી બસ સ્ટેશન પાસે (૩૭) સંજય સુરેશભાઇ સોલંકી ઉ.વ.૧૮ રહે. નવાગઢ જેતપુર (૩૮) ભામલુભાઇ ભુપતભાઇ દે.પુ. ઉ.વ. ૨૭ રહે.ગોંડલ ચોકડી પુનીત નગર (૩૯) શંકરાભાઇ ભુપતભાઇ દે.પુ. ઉ.વ. ૨૦ રહે. ગોંડલ ચોકડી પુનીત નગર (૪૦) રમેશભાઇ દલાભાઇ દે.પુ. ઉ.વ. ૧૯ રહે.ગોંડલ ચોકડી પુનીત નગર (૪૧) અમુભાઇ મસરીભાઇ પરમાર ઉ.વ. ૪૫ રહે.વાડલા તા.માંગરોળ (૪૨) કિશોરભાઇ કાર્તીભાઇ વાણંદ ઉ.વ. ૫૨ રહે.રાજકોટ ભકિતનગર સહિત આધારે 50 જેટલા શકમંદોને પકડી પાડી, ક્રિમીનલ પ્રોસીજર કોડ તથા પ્રોહી. એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ રીઢા ચોર ગુન્હેગાર પણ છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા બનાવવામાં આવેલ ખાસ ચેકીંગ ટીમ દ્વારા ભાવનાથ ખાતેના શિવરાત્રી મેળામાં આશરે 50 જેટલા શકમંદોને પકડી પાડી, પ્રોહી. એકટ તથા ક્રિમીનલ પ્રોસિજર એકટ અન્વયે કાર્યવાહી કરી, આશરે 15જેટલા મોબાઈલ તથા પાકીટ પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.
રિપોર્ટ : રવિન્દ્ર કંસારા