કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે જુગાર રમતા સાત શકુની ઝડપાયા

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે જુગાર રમતા સાત શકુની ઝડપાયા
Spread the love

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની શિહોરી પોલીસ દ્રારા ખીમાણા ગામમાં પટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા શકુનિયો પર તપાસ કરતા જુગાર રમતા શકુનિયો ઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા જેમાં (૧) રમેશ પુમાભાઇ (૨) ભયાજી સોનાજી પરમાર (૩) ચેહાજી જીવનજી (૪) ભગવાન સિંહ મણાજી (૫) પ્રહલાદભાઈ સોમાભાઈ વાલ્મીકિ (૬) ડાયાભાઇ ભાયચંદભાઈ વાલ્મીકિ (૭) શૈલેષ મગનજી પરમાર તમામ રહે ખીમાણા સાત જાણ ને હારજીત નો ગંજીપાના વડે જુગાર રમતાં ઝડપી પાડી જેમની પાસથી જુગારનું સાહિત્ય સહિત પાંચ મોબાઈલ ફોન તેમજ ત્રણ મોટર સાયકલ સહિત કુલ મળીને ૫૩૧૦૦ રૂપિયા ના મુદ્દામાલ કબજે કરાયો હતો શિહોરી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો હતો જેની તપાસ હેડ કોન્ટબ્લ પ્રહલાદસિંહ ઠાકોર ચલાવી રહ્યા છે જુગાર રમતા શકુનિયો સામે શિહોરી પોલીસ એ લાલ આંખ કરતાં આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

રિપોર્ટ : આશારામ રાવલ (કાકરેજ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!