ખેડબ્રહ્મા: કોરોના રસીકરણ ઝુંબેશ

ખેડબ્રહ્મા: કોરોના રસીકરણ ઝુંબેશ
Spread the love

જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ખાતે કોરોના ની રસી પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ ને આપવામાં આવી હતી ત્યારબાદ તાલુકાના અધિકારીઓ નેઆનેહાલ માં ખેડબ્રહ્મા તાલુકાના તમામ શિક્ષક મિત્રોને કોરોના ની રસી આપવાનું કામ ચાલુ છેખેડબ્રહ્મા શહેરની સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો ને પણ આજે રસી આપવામાં આવી હતીદિન-પ્રતિદિન કોરોના ની અસર ઓછી થતી જાય છે
જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છેબીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નો પણ બજારમાં ઘરમાવો જોવા મળી રહ્યો છે
તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો ના ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ હોય ક્યાંક ક્યાંક સોશિયલ distance અને માસ્ક વગર ફરતા લોકો પણ નજરે પડી રહ્યા છે.વહીવટીતંત્ર તકેદારીના ભાગરૂપે જરુરી પગલા લઈ રહ્યું છે છતાં પણ લોકો મનમાની કરી માસ્ક વગર ફરતા જાણે કોરોના ની આમંત્રણ આપી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છેઆ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નો પ્રચાર પ્રસાર પણ પૂરજોશમાં ચાલુ થશે.

પરંતુ કોરોના નું ગ્રહણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ને ચોક્કસ નળશે તેવું જોવા મળી રહ્યું છે.સાથે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જેમ બને તેમ સરકારના નિયમ પ્રમાણે કોરોના ની રસી આપવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છેતાલુકા હેલ્થ ઓફિસ અને general hospital ખેડબ્રહ્મા ના સંયુક્ત ઉપક્રમે રસી કરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે

રિપોર્ટ
ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20210210-WA0025.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!