માટેલમાં ખોડિયાર માતાનું મંદિર 14મી સુધી બંધ રહેશે

મોરબી : હાલમાં ચાલી રહેલી કોરોનાની ભયંકર પરીસ્થીતીને ધ્યાનમાં રાખીને માટેલ ગામ સ્વૈચ્છીક રીતે લોકડાઉન કરેલ છે. તો માટેલમાં આવેલ ખોડિયાર માતાજી મંદિર પણ તા. 9થી 14 એપ્રિલ સુધી બંધ રહેશે. જેની ખોડિયાર માતાજી મંદિરના ટ્રસ્ટી દ્વારા દરેક યાત્રીગણને યાદીમાં જાણ કરવામાં આવેલ છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)