મોરબી જલારામ પ્રાર્થના મંદિરનો સપ્તદશમ પાટોત્સવ નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

પ્રભાતધૂન, પંચકુંડી વૈદિક યજ્ઞ ,અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાશે
મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ શ્રી જલારામ પ્રાર્થના મંદિરનો સપ્તદશમ પાટોત્સવ તા. ૧૪ ને ગુરુવારના રોજ યોજાશે જે નિમિતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે
મોરબીના શ્રી જલારામ મંદિરે સપ્તદશમ પાટોત્સવની ઉજવણી તા. ૧૪ ને ગુરુવાર કરવામાં આવશે જેમાં સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૯ કલાકે પંચકુંડી વૈદિક યજ્ઞ અને સાંજે ૭ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જે મહોત્સવ નિમિતે સંતો મહંતો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
રીપોર્ટ : જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300