ખેડબ્રહ્મા:સહાય ફાઉન્ડેશન દ્વારા યુવા unstoppable ગ્રુપ ને દાન.

ખેડબ્રહ્મા:સહાય ફાઉન્ડેશન દ્વારા યુવા unstoppable ગ્રુપ ને દાન.
Spread the love

સહાય ફાઉન્ડેશના ઝીલ શાહ તરફ થી આજે યુવા અનસટોપેબલ ખેડબ્રહ્મા ને covid 19 માં મદદરૂપ થાય તેવી જરૂરી ચીજવસ્તુઓ નું દાન આપવામાં આવ્યું હતું.
ખેડબ્રહ્મા તાલુકાના સીએસસી અને પીએસસી સેન્ટરોમાં covid 19 ના દર્દીઓને સારવાર માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે
-ઓકિસજન કનસેન્ટેટર -બોડી કવર, -ઓક્સિજન માસ્ક
-૩ લેઅર માસ્ક ૧૦૦૦૦ નંગ
-એન.આર.બી.એમ માંસ્ક
-હેન્ડ ગ્લોઝ
– ઓક્સીમીટર
– ફ્લોમીટર
અને બીજી કોવીડમા મદદરૂપ થાય એવી વસ્તુ ઓ
જીલ શાહ અને તેમની ટીમ દ્વારા યુવા ગ્રુપ ખેડબ્રહ્માને દાન આપવા માં આવ્યું છે
આગામી દીવસો માં ખેડબ્હમાં તાલુકા ના PHC અને CHC પર જરુરીયાત મુજબ યુવા ગ્રુપ ધ્વારા વીતરણ કરવામાં આવશે..
તેવુ યુવા પ્રમુખ બ્રીજેશભાઈ બારોટે જણાવ્યું હતું.
આ અગાઉ પણ covid 19 ને લગતી જરૂરી ચીજ વસ્તુઓનું દાન સહાય ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!