Post Views:
160
કોવિડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત બિલોદરા કાતે 18 થી 45 વર્ષની વયના વ્યક્તિઓ માટે ફ્રી વેક્સિનેશનના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય ઉપસ્થિત અતિથિ તરીકે યોગેશભાઈ પટેલ (ડીરેક્ટર, દૂધ સાગર ડેરી, મહેસાણા) તથા જિલ્લા કક્ષાએથી શ્રી વી. પી. વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતાં.