રાજકોટ માં ગણેશ ચતુર્થીના શુભઅવસરે શહેરીજનોને શુભકામના

- સંવત્સરી પ્રસંગે સમગ્ર જૈન સમાજના ભાઈઓ બહેનોને મિચ્છામિ દુક્કડમ.
રાજકોટ માં મહાનગરપાલિકા મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા ગણેશ ચતુર્થી શુભ અવસરે શુભકામના તથા સંવત્સરીના પ્રસંગે સમગ્ર જૈન સમાજના ભાઈઓ, બહેનો, વડીલોને મિચ્છામિ દુક્કડમ પાઠવવામાં આવે છે. જૈન ધર્મમાં સર્વ જીવોની સમાયાચના એક ખૂબ જ મોટું પાસું છે. ક્ષમા એક મોટું શસ્ત્ર છે. જીવનમાં ક્ષમાનો ગુણ ધરાવતા હોય તે સારી યોગ્યતા ગણાય છે.
જૈન સમાજ તેમજ જનસમુદાયના કોઈપણ વર્ગને જાણે અજાણે મન દુભવ્યું હોય તો તે સર્વને મન, વચન અને કર્મથી મિચ્છામિ દુક્કડમ. રાજકોટ શહેરની સામાજિક સંસ્થાઓ, સોસાયટીઓ વિગેરે દ્વારા ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. કોરોના સમગ્ર નાશ પામેલ નથી. જેથી ગણપતિ મહોત્સવના આયોજનમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તેમજ સૌ સાવચેત રહે તેવી પદાધિકારીઓની અપીલ. ફરીને સૌને ગણેશ ચતુર્થીની શુભકામના તથા પવિત્ર સંવત્સરી પ્રસંગે મિચ્છામિ દુક્કડમ.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947