દહેગામ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું Anish Gaudana October 28, 2021 Gujarat Spread the love Post Views: 96 દહેગામ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દહેગામ તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મિતેશભાઈ વણઝારા, વિશ્વજીતભાઈ, છગનભાઈ એડવોકેટ તથા રસીકભાઈ હાજર રહ્યા હતા.