આદિપુર : ગોસ્વામી પરિવાર ના વિદ્યાર્થીએ ૮૬.૬૭% મેળવી ને સમાજ નું નામ રોશન કર્યું.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુર નાં ગોસ્વામી વિદ્યાર્થીએ ૮૬.૬૭% મેળવી ને સમાજ નું નામ રોશન કર્યું.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ઈંગ્લીશ મિડિયમ – આદિપુર નાં દશનામ ગોસ્વામી સમાજ ના વિદ્યાર્થીએ ૮૬.૬૭% મેળવી ને સમાજ નું નામ રોશન કર્યું હતું.
આદિપુર માં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માં અભ્યાસ કરતા સૌમ્યગીરી સુરેશગીરી ગોસ્વામી એ દશમા ધોરણ માં ૮૬.૬૭ % સાથે ઉતીર્ણ થઈ ને પરિવાર તેમજ સમાજ નું નામ રોશન કર્યું હતું. સૌમ્ય ક્રિકેટ, વાંચન, નો શોખ ધરાવે છે. અનેક પ્રવુતિઓ કરે છે.સુરેશગીરી ગોસ્વામી સમાજ માં વર્ષો થી સરસ મજાની કામગીરી બજાવી રહ્યા છે. સૌમ્ય ગોસ્વામી ભણી ને આગળ વધવા માંગે છે.
રિપોર્ટ – રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300