ગધેથડ ગાયત્રી આશ્રમે ઉદ્યોગપતી અને લોહાણા સમાજ ના શ્રેષ્ઠી શ્રી જીતુભાઈ એ દર્શન કર્યા

ઉપલેટા ના ગધેથડ ગાયત્રી આશ્રમે ઉદ્યોગપતી અને લોહાણા સમાજ ના શ્રેષ્ઠી શ્રી જીતુભાઈ
દર્શન આશીર્વાદ લેવા આવેલ
જામનગર થી ખાસ પૂ શ્રી લાલબાપુ ના દર્શન આશીર્વાદ માટે પધારેલા જામનગર ના પ્રખ્યાત આગેવાન ઉદ્યોગપતી અને લોહાણા સમાજ ના શ્રેષ્ઠી શ્રી જીતુભાઈ લાલબાપુ ના દર્શન કરી ને ધન્યતા અનુભવી
રિપોર્ટ : વિપુલ ધામેચા ઉપલેટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300