રાજુલા : વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના વિવિધ હોદ્દેદારો નિ નિમણૂક કરાય
રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના વિવિધ હોદ્દેદારો નિમવામાં આવ્યા
રાજુલા શહેરમાં હિન્દુ પરિષદનું મજબૂત સંગઠન થવા પામ્યું હતું જેમાં અગાઉ પ્રમુખ રહી ચૂકેલા બીપીન દાદા વેગડા દ્વારા ખુબ સુંદર રીતે વિશ્વ હિન્દુ પરિષદને ઊભું કરવામાં આખી ટીમ દ્વારા સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું તાજેતરમાં એક નવી ટીમ અને નવા પ્રમુખ પણ નિમવામાં આવ્યા હતા
રાજુલા શહેરમાં ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદની મળેલી મિટિંગમાં બજરંગ દળના પ્રમુખ તરીકે વેપારી એસોસિયેશનના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી તરીકે ચિરાગભાઈ જોશી ઉપપ્રમુખ મનીષભાઈ વાઘેલા સહમંત્રી તરીકે શિવમભાઈ સાવલિયા દુર્ગાવાહિનીના પ્રમુખ તરીકે સ્નેહાબેન દોશી માતૃશક્તિમાં વિભાબેન મહેતા સેવા પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ મશરૂ સહ સેવા પ્રમુખ તરીકે કિર્તીભાઈ ચુડાસમા નિમેશભાઈ ઠાકર કેતનભાઇ દવે સહિતના હોદેદારો ની નિયુક્ત કરવામાં આવ્યા હતા
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300