રક્ત સેવા સન્માનપત્ર થી સન્માનિત ડૉ. શૈલેષ વાણીયા ‘શૈલ’

૨ જાન્યુઆરી ૨૦૨૪ જય મહારાણા રક્તદાન સમુહ ભારત પેનકેક સિલાત માર્શલ આર્ટ એસોસિએશન ખંડવા મહારાષ્ટ્ર (રજી.) એમ.પી. (ભારત)સમુહ ભારત રક્તદાન દ્વારા પ્રશંસા પ્રમાણપત્રઅર્પણ કરતાં સંસ્થા હષૅની લાગણી અનુભવે છે. ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.શૈલેષ વાણિયા ‘શૈલ’ની સમાજ સેવાઓ ને ધ્યાનમાં લઈ આ સન્માન પત્ર સન્માનિત કરવામાં આવે છે. તેઓ એક રક્તદાતા સાથે સામાજિક કાર્યકર છે. સંસ્થા સ્થાપક/પ્રમુખ રક્તમિત્ર શૈલુ માંડલોઈ રજી. નંબર 03/32/01/23853/21 UNIQUEID-MP2021/0300880સંપર્ક+919009743935 નીતિ આયોગ ખંડવા-223208 ડૉ. ગુલાબચંદ પટેલ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ ટેલીફોન શુભેચ્છાઓ પાઠવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300