મોરબી ડેપોને ૩ નવી બસ ફાળવવામાં આવી

મોરબી ડેપોને ૩ નવી બસ ફાળવવામાં આવી
મોરબી : જીએસઆરટીસી દ્વારા રાજકોટ ડિવિઝનને આજે 11 નવી બસ આપવામાં આવી છે. જેમાંથી 3 એકસપ્રેસ બસ મોરબી ડેપોને ફાળવવામાં આવી છે. આ ત્રણ નવી બસનું આજે સેવામાં મુકવામાં આવી છે. આ ત્રણેય બસ જુના રૂટ ઉપર જ ચાલવાની છે. જેમાં 2 બસ ઉદયપુર અને એક તળાજા રૂટ પર દોડશે.
રીપોર્ટ : જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300