જૂનાગઢનાં ચોકી કેમ્પસના ફાયરીંગ વિસ્‍તારના પ્રવેશબંધી

જૂનાગઢનાં ચોકી કેમ્પસના ફાયરીંગ વિસ્‍તારના પ્રવેશબંધી
Spread the love

જૂનાગઢનાં ચોકી કેમ્પસના ફાયરીંગ વિસ્‍તારના પ્રવેશબંધી

 

જૂનાગઢ  : રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે આવેલ કેમ્પસ વિસ્તાર ખાતે  તા.૧૫/૦૭/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે. આ સમય દરમિયાન રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) જિ.જૂનાગઢના મીનીચર રેન્જ ફાયરીંગ બટ વિસ્તાર તથા તેની આજુબાજુના ૧ કીમી વિસ્તારમાં અધિક જીલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી એન.એફ.ચૌધરીએ તેમને મળેલ સત્તાની રુએ તાત્કાલીક અસરથી તા.૩૧/૦૭/૨૦૨૪  સુધી સવારે ૬-૩૦ થી ૧૧.૦૦ કલાક સુધી તેમજ બપોર બાદ ૧૬.૦૦ કલાકથી ૧૯.૦૦ કલાક સુધી જાહેર જનતા/રાહદારીઓ/વાહનોની પ્રવેશબંધી ફરમાવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

  

             

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!