લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર મૂકેશ પંડિત

લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર મૂકેશ પંડિત
પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે પત્રકાર અને તસવીરકાર મૂકેશ પંડિત દ્વારા વાત કરતાં પોતાનાં અનુભવો જણાવતાં પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે તેમ જણાવ્યું. તેઓએ રચનાત્મક સમાચારો વાંચવા અનુરોધ કર્યો.
આ વેળાએ કેન્દ્ર સંચાલક પાતુભાઈ આહિરે પ્રાસંગિક વાત કરી હતી. પ્રારંભે પરિચય વિધિ એભલભાઈ ભાલિયા દ્વારા કરવામાં આવી. આચાર્ય નિર્મળભાઈ પરમાર અને સંસ્થા પરિવાર જોડાયેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300