હારીજનાં અસામાજિક તત્વોને 6 મહિના માટે પાંચ જિલ્લામાંથી તડીપાર કરાયા..

હારીજનાં અસામાજિક તત્વોને 6 મહિના માટે પાંચ જિલ્લામાંથી તડીપાર કરાયા..
પાટણ જિલ્લાના હારીજ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા વિજયભાઇ બાબુભાઈ રાવળ રે. હારીજ તથા પ્રકાશ બાબુભાઇ દેસાઇ રે.ગોવના તા. હારીજને છ મહિના માટે પાટણ,મહેસાણા,બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગર જીલ્લા માંથી તડીપાર કરવાનો હુકમ સમીની સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરાતા પોલીસે ઉપરોક્ત બંનેની અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઈસમો ની અટકાયત કરીને બંનેને અમદાવાદ ખાતે તડીપાર કર્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300