“તમારો એક મત પણ કીમતી છે, મતદાન અવશ્ય કરો” – જુનાગઢના ફર્સ્ટટાઈમ વોટર પડધરિયા દિયા ની નાગરિકોને અપીલ

“તમારો એક મત પણ કીમતી છે, મતદાન અવશ્ય કરો” – જુનાગઢના ફર્સ્ટટાઈમ વોટર પડધરિયા દિયા ની નાગરિકોને અપીલ
Spread the love

“તમારો એક મત પણ કીમતી છે, મતદાન અવશ્ય કરો”
– જુનાગઢના ફર્સ્ટટાઈમ વોટર પડધરિયા દિયા ની નાગરિકોને અપીલ
– તા.૧૬ ફેબ્રુઆરી – જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. આ ચૂંટણીમાં મહિલાઓ, વડીલો તેમજ યુવા મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરનાર યુવા મતદાર દિયા ભાવેશભાઈ પડધરીયા એ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં મેં પહેલીવાર મતદાન કર્યું તેનો મને આનંદ છે. મતદાન કરવું ખૂબ જરૂરી છે. એક મત પણ કિંમતી છે. મતદાન એ લોકશાહી નું પર્વ છે.આથી દરેક નાગરિકોએ મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ તેઓ પ્રતિભાવ આપ્યો હતો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!