ડીસા : બાઈવાડા સબસ્ટેશન માથી પસાર થતી વીજ લાઈન માં ધડાકા સાથે આગ લાગી

ડીસા : બાઈવાડા સબસ્ટેશન માથી પસાર થતી વીજ લાઈન માં ધડાકા સાથે આગ લાગી
વધુ માહિતી જાણતા બાઈવાડા સબ સ્ટેશનમાંથી ધનપુરા ફીડર ની લાઈનમાં શોર્ટ સર્કિટ થી આગલાગી હોવાનું અનુમાન આ બાબતે ઝેરડા વિધુત બોર્ડના અધિકારીઓ સી.ડી પ્રજાપતિ ફોન દ્વારા જાણ કરતા ધનપુરા ફેડર બંધ કરવામાં આવ્યું હતું આવી લાઈનમાં અને જાડી ના કારણે આગ લાગવાનું કારણ ઉભા થાય છે ત્યારે સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં લોકોને રાહત નો શ્વાસ લીધો હતો અને આગ લાગવાની ઘટનાથી ખેતર માં રહેતા ખેડૂતો ના જીવ તળિયે ચોટયા હતા.
થેરવાડા ગામના ખેડૂતે જણાવ્યું.હતું
અમારા ખેતરમાં અનેક લાઈનનું નીચે આવી જતા અનેકવાર આવી ઘટનાઓ બનવામાં કિસ્સા સામે આવે છે પરંતુ આ બાબતે ઝેરડા વિધુત બોર્ડના કર્મચારીઓને અનેક રજૂઆતો કરતા કોઈ ધ્યાન દોરતા નથી
પ્રતિનિધિ મહાવીર શાહ ઝેરડા વિધુત બોર્ડના અધિકારીઓ ફોન પર પુછપરછ કરતા સી.ડી પ્રજાપતિ જણાવ્યું હતું કે નાઈટ ના માણસો આવીને કામથશે હાલ માં ધનપુરા ફીડર બંધ કરવા આવુ છે
ધનપુરા ફીડર થેરવાડા ગામે ખેતરમાં વિજલાઈન પસાર થાય છે આ લાઈન માં વેલા વંટોડીયા જેવા લાઈનમાં પસાર થાય છે તેના કારણે શોર્ટ સર્કિટ ના બનાવો વધેછે થેરાવાડા ગામ ઝેરડા વિધુત બોર્ડના કર્મચારીઓને આંખો દીવસ રાઉન્ડ મારે છે પરંતુ આ લાઈન નજેરે નથી આવતી. તાત્કાલિક ધોરણે તમામ લાઈન સામારકામ થાય તેવી ખેડૂતો ની માંગ છે
થેરવાડા ગામના ખેડૂતે બચુભાઈ પોપટભાઈ ઠાકોર જણાવ્યું હતું કે આ ઘટના અમારા બાજુ ખેતર માં થઈ હતી અને માર તમામાકુ વાલેલી હતી તેમાં પાણી હેડતું હતું તારે પાણી પાતો હતો અને અચાનક બાવલમા લાઈન પસાર થલી લાઈનમાં આગલાગતા અફડાતફડી જેવો માહોલ બન્યો હતો અને આ બાબતે થેરવાડા ગામે હેલ્પ ને જાણકરી હતી ત્યારે તેને જણાવ્યું મુ રજાપરછૂ તમામ લાઈન સામારકામ થાય તેવી માગ
રીપોર્ટ. મહાવીર શાહ ડીસા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300