વારાહી મા મામલતદાર કચેરી ની સામે ઉભી રાખેલી ઇકો ગાડી માં લાગી ભીષણ આગ:

વારાહી મા મામલતદાર કચેરી ની સામે ઉભી રાખેલી ઇકો ગાડી માં લાગી ભીષણ આગ:
પ્રાઇવેટ વોટર ટેન્કર બોલાવીને મેળવ્યો આગ પર કાબુ..
પાટણ જિલ્લાના વારાહી ખાતે મામલતદાર કચેરી ની સામે બ્રિજની બાજુમાં ઉભી રાખેલી ઈકો ગાડીમાં મંગળવારની સાંજે ૪:૩૦ વાગ્યે અચાનક લાગી હતી આગ. ઇકો ગાડીમાં થી આગ લાગતા ધુમાડા નીકળતા જ થોડી વારમાંજ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગે થોડી જ વારમાં આખી ઇકો ગાડી સળગી ગઈ હતી.
સાંતલપુર તાલુકામાં ફાયર ફાઈટર ઉપલબ્ધ ન હોવાથી એક કલાક સુધી પણ કોઈ મદદ પહોચાડવામાં આવી નથી
ગામમાંથી પ્રાઈવેટ વોટર ટેન્કર બોલાવીને કાબુ મેળવ્યો હતો આગ પર આગથી ગાડી ઇકો આખી બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચક્ચાર મચી ગયો હતો
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300