ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી આજીડેમ પોલીસ

તા. 21.1.2020 ના રોજ રાજકોટ શહેર માં ખાસ ઝુંબેશ હાથ ધરી. દારૂની બંદી દુર કરવા અને વધુનેવધુ નવા કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અંગે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ટાવેરા ગાડી નં. GJ.03.CE 9957 વાળીમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ.540 કિ.20.4000
ટાવેરા ગાડી કિ.400000 મળી કુલ.60.4000 નો મુદામાલ કબજે કરેલ હોય.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એ.એસ.ચાવડા તથા સી.એસ.પટેલ તથા જયપાલભાઈ બરાળીયા તથા જયેશભાઈ ગઢવી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)