ઈ. ગુજકોપ પોજેકટ ગુનાહિત ઈતિહાસ ચેક કરી ત્રણ આરોપીઓને પાસા કરતા રાજકોટ પોલીસ કમિશનર

મારામારી કરવાના ગુનાઓમાં પકડાયેલ ઇસમો ગુનાઓ કરતા અચકાય અને શરીર સંબંધી ગુન્હાઓ ઉપર અંકુશ રહે તેમાટે જંગલેશ્વર વિસ્તારમાંથી મારામારી કરવાના ગુનાઓમાં પકડાયેલ ઇસમોની પાસા કરતા રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી.
પાસા અટકાયતી
- ગોટીયો સુલેમાનભાઈ વીશર. ઉ.25 રહે. જંગલેશ્વર શેરી. 11 કનૈયા ચોક રાજકોટ.
- રફીક ઈસુબભાઈ જુણેજા. ઉ.35 રહે. જંગલેશ્વર શેરી. 7 હુશેની ચોક રાજકોટ.
- અંજુમ ઈસ્માઈલભાઈ ખીયાણી. ઉ.49 રહે. જંગલેશ્વર શેરી. 9 નુરાની ચોક રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા એસ.એન.ગડુ તથા પી.બી.જેબલીયા તથા નિલેશભાઈ મકવાણા તથા ધનશયામભાઈ મેણીયા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા ભાવેશભાઇ મકવાણા તથા રવિરાજભાઈ પટગીર તથા હાદિકભાઈ પીપળીયા તથા રાજુભાઇ દહેકવાલા તથા શૈલેષભાઈ રાવલ તથા અજયભાઈ શુકલા તથા રાહુલગીરી ગોસ્વામી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)