રૈયાધાર વિસ્તારમાં એક ઈસમને છરી સાથે પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

મદદનીશ પોલીસ કમિશનરશ્રી પી.કે.દિયોરા સાહેબની સુચનાથી શરીર સંબંધી ગુન્હાઓ અટકાવવા સુચના આપેલ હોય. જે અંગે રૈયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એક ઈસમને તિક્ષ્ણ હથિયાર છરી સાથે પકડી પાડેલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
સદામ બીપીનભાઈ મહેતા. જાતે.બ્રાહ્મણ ઉ.20 રહે. બાપાસિતારામ ગૌશાળા પાસે 150 ફૂટ રિંગ રોડ પાસે રાજકોટ.*
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર તથા બી.જી.ડાંગર તથા જુવાનસિંહ ગોહિલ તથા કુપાલસિંહ ઝાલા તથા મહિપાલસિંહ જાડેજા તથા દિપકભાઇ ચૌહાણ તથા રવિભાઈ ગઢવી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)