સગીરવયની દિકરીનુ અપહરણ કરનાર આરોપીની ધરપકડ કરતી ભક્તિનગર પોલીસ

સગીરવયની દિકરીનુ અપહરણ કરનાર આરોપીની ધરપકડ કરતી ભક્તિનગર પોલીસ
Spread the love

સુચના અન્વયે તા 23.1.2020 ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો આરોપી ધવલ ત્રણ મહિના સુધી સગીરાને ભગાડી નાસતો ફરતો હતો. તે આરોપીને ભક્તિનગર પોલીસે બાતમી તેમજ ટેકનિકલ સોસૅથી પકડી પાડેલ હતો. તપાસ દરમિયાન મળેલ પુરાવા આધારે ધણા વ્યક્તિઓએ આરોપી ભાગયા બાદ તે પોલીસ માં ન પકડાય તે માટે જરૂરી મદદ કરવામાં આવી. આશરો આપવામાં અને રહેવાની જગ્યા પુરી પાડવામાં તેમજ આથીક મદદ પુરી પાડવામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

આરોપી

  1. ધનસુખ લલીતભાઈ ડોડીયા. જાતે.લુહાર ઉ.26 રહે. સહકાર રોડ ઇન્દિરાનગર શેરી. 3 રાજકોટ.
  2. પ્રફુલભાઈ નથુભાઈ આસોડીયા. જાતે.લુહાર ઉ.38 રહે. અડવાણા ગામ. પોરબંદર.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા વિક્રમભાઈ ગમારા તથા નિલેશભાઈ મકવાણા તથા ધનશયામભાઈ મેણીયા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા સલીમભાઇ મકરાણી તથા હિરેનભાઈ પરમાર તથા ભાવેશભાઇ મકવાણા તથા વાલજીભાઈ જાડા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા રાજુભાઈ ગઢવી તથા વિશાલભાઈ બસીયા તથા મનિશભાઈ શીરોડીયા તથા હિતેશભાઈ અગ્રાવત.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!