ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

ડી.સી.બી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર બી.જે.જાડેજા તથા મહિપાલસિંહ ઝાલા તથા ચેતનસિંહ ગોહિલ ને મળેલી હકીકત બાતમીના આધારે એફ.સી.આઈ. ગોડાઉન પાછળ આવેલ અમી હાઈટસ એપાટૅમેનટ ચોથા માળે ફલેટ નં.૪૦૩ ખાતે રેડ કરતા ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડવામાં આવેલ છે.
આરોપી
ધવલ મનસુખભાઈ મુંડીયા. જાતે.કુંભાર ઉ.૩૦ રહે. કુવાડવા રોડ મારૂતીનગર ૧. રાજકોટ.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.૧૫ કિ.૨૭.૮૨૦ નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ.ગઢવી તથા બી.જે.જાડેજા તથા મહિપાલસિંહ તથા ચેતનસિંહ તથા વિરેન્દ્રસિંહ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)