ગાંધીગ્રામ.૨ પોલીસ સ્ટેશન તથા આર.એ.એફ. પલાટુન ટીમની સંયુકત ફલેગમાચૅ

તા.૮.૨.૨૦૨૦ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી અમો તથા આસીસ્ટન્સ કમાન્ડો રામાનંદ પ્રસાદ તથા તેમની આર.એ.એફ. પલાટુનના કુલ.૪૫ જવાનો તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના માણસો સાથે મળીને રામાપીર ચોકડી. થી રૈયાધાર સ્લમ ક્વાટર. સુધી ફલેગમાચૅ કરવામાં આવેલ છે. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં મહત્વપુર્ણ સ્થળો. ફાયર સ્ટેશન તથા યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભિડભાડ વાડી મુખ્ય બજારોમાં પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)