પ્રોહિબીશનના ગુનાઓમાં નાસતો ફરતો આરોપીને પકડી પાડતી પ્રધુમન નગર પોલીસ

પ્રધુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર અરવિંદભાઈ મકવાણા તથા જયેન્દ્રસિંહ પરમાર નાઓને મળેલી હકીકત બાતમીના આધારે રાજકોટ શહેર પ્રધુમનનગર પોલીસ સ્ટેશન પ્રોહી.કલમ. ૬૫.એ.૧૧૬.બી.૯૮.(૨)મુજબનો ગુનો દાખલ થયેલ હોય. આરોપીને ઝડપી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
લકકીરાજસિંહ રધુવિરસિંહ ઝાલા. જાતે.દરબાર ઉ.૨૩ રહે. રતનપર ગામ. રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.એસ.વણજારા તથા કે.ડી.પટેલ તથા અરવિંદભાઈ મકવાણા તથા જનકભાઇ કુગસીયા તથા વિરદેવસિંહ જાડેજા તથા ધમૅરાજસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા તથા જયેન્દ્રસિંહ પરમાર તથા ધમેન્દ્રસિંહ ઝાલા તથા અશોકભાઇ હુબલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)