વીરપુર જલારામ જલારામ વિદ્યાલયની બાજુમાં આવેલ પંચરની દુકાનમાં લાગી આંગ
Post Views:
332
- દુકાન પાછળ પડેલ કચરા માં આગ લાગતા બની ઘટના
- કચરા માં લાગેલ આગ એ દુકાનને લપેટમાં લેતા દુકાન આગમાં ખાખ
- આસ પાસ રહેતા લોકો પાણીનો મારો ચલાવી આગ કાબુમાં કરી
- અહીં રહેતા લોકોની સમય સુચકતાને લઈને કોઈ જાનહાનિ નથી
હરેશ ભાલીયા (જેતપુર)