કેવડીયા ફેરી બોટને લાગ્યુ કોરોનાનુ ગ્રહણ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ સ્થગિત

કેવડીયા ફેરી બોટને લાગ્યુ કોરોનાનુ ગ્રહણ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ સ્થગિત
Spread the love

21અને 22એમ બે દિવસની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી આવવાના હતા. ભારતમા કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને કારણે વડાપ્રધાનનો વડોદરાઅને કેવડીયા નોટ પ્રોગ્રામ હાલ પુરતો સ્થગિત કરવામા આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર કેવડિયા, વડોદરાનો 21મી માર્ચનો કાર્યક્રમ સ્થગિત કરાતા હવે પીએમ કેવડીયા નહી આવે. 21મી એ મોદી ફેરી બોટનુ લોકાર્પણ કરવાના હતા નવી હવે પછી નક્કી થશે. વડાપ્રધાનના હસ્તે ક્રુઝ બોર્ડના લોકાર્પણ માટે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા અધિકારીઓ સાથેગઈ કાલે જ મહત્વની મિટિંગ કરી ચર્ચા કરીહતી અને બીજે દિવસે પણ છ કિમીનો ફેરો ફરતી ફેરીબોટનું ફરી એકવાર નર્મદામા ટેસ્ટિંગ કરાયુંહતુ.

તસવીર : જ્યોતિ જગતાપ (રાજપીપલા)

IMG-20200313-WA0043.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!