રાજકોટ શહેર પોલીસ નંબર-1 હતી છે અને રહેવાની જ છે….

રાજકોટ શહેર પોલીસ નંબર-1 હતી છે અને રહેવાની જ છે….
Spread the love

સમગ્ર રાજ્યમાં ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન અમદાવાદ. વડોદરા. સુરત અને રાજકોટ માં પોલીસ દ્વારા ખુબ સરસ કામગીરી અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસની કામગીરી પ્રશંસનીય હોવાની ખુદ ગુજરાત રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા નોંધ લેવામાં આવી છે. રાજકોટમાં હાઇવે પ્રોજેક્ટ તેમજ ડ્રોન કેમેરાથી વિસ્તારોમાં રાખવામાં આવી રહેલી પોલીસની આ તીસરી આંખનું આ પરિણામ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200411-WA0086.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!